Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

2.5  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

એકાંતનું રણ

એકાંતનું રણ

1 min
13.5K


છે શબ્દો તરસ્યા એકાંતના રણમાં

ને ગઝલની ગતિ એક એક કણમાં


યાદો સંગ વહેતો આ સમયનો યુગ

આ વર્તમાનના એક એક ક્ષણમાં


અસ્મિતા ઓગળી અચાનક આજે

રજકણ બની પડ્યો તુજ ચરણમાં


જીવતદાન સમયને એમ મળી ગયું

આ ગુજરતી પળ પળ ના મરણમાં


એકાંત સરોવરમાં વિચારોના વમળ

ખલેલ કરી ગયા શાંતિના ઝરણમાં


તરસ તમન્નાની ને મળ્યા છે મૃગજળ

આ તખલ્લુસ અટવાયા અવતરણમાં


"પરમ"ઝખમોની નુમાઈશ ક્યાં કરું

હું"પાગલ"અટવાઉ સ્વજનોના ગ્રહણમાં


Rate this content
Log in