Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Mehta

Others

3  

Sweta Mehta

Others

સ્નેહ ભર્યો સ્પર્શ

સ્નેહ ભર્યો સ્પર્શ

1 min
7.0K


જાણે આ સાગરની લહેરોને પણ 
હરપલ કોઈ ને મળવાની પ્યાશ છે. 
એના પથ્થર સાથે ના અથડામણમા
છુપાયેલી મિલનની આશ છે.
મળે છે ને ફરી ફરી ને જુદા થાય છે 
મનસ્મિત મિલન સાથે વિરહનો
પણ સહવાસ છે. 
જાણે આવે છે કેટલીય ઝંખનાઓ
ઉછળતી કિનારાનો સ્નેહ ભર્યો સ્પર્શ  પામવા. 
જાણે એજ એના જિવન નો પ્રવાસ છે.


Rate this content
Log in