શહેરી વૃક્ષ
શહેરી વૃક્ષ
1 min
218
સિમેન્ટ વનમાં,
મધ્યમવર્ગના માણસો જેવાં,
અહીં વૃક્ષો, અતડા,
માર્ગ ભૂલેલા, બિચ્ચારા !
પલળેલાં, ઠુંઠવાતાં,
ગરજી વીજળી
ન સંભળાયાં કડાકા,
માત્ર, ઊંડો આક્રોશ જ !