Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nitin Prajapati

Others

1.3  

Nitin Prajapati

Others

બા...! ઓ મારી બા...!

બા...! ઓ મારી બા...!

1 min
7.2K


બા...! ઓ મારી બા...!
બારી મને તારી વ્હાલી,
વરસતી રોજ હેતની પ્યાલી-પ્યાલી...
 
બા...! ઓ મારી બા...!
કંઠેથી તારા વહેતી કૂક ન્યારી,
હાલરડામાં ગાતી કેવું કાલી-કાલી...
 
બા...! ઓ મારી બા...!
પાલવથી લુછતી મારી લાલી,
સ્નેહથી થાતી તું કેવી ઘેલી-ઘેલી...
 
બા...! ઓ મારી બા...!
ડગલીએ-પગલીએ મને ઝાલી,
ઓવારણા કેવા લેતી દોડી-દોડી...
 
બા...! ઓ મારી બા...!
જતન કર્યુ જાતથી ઝીણું,
રોપ્યા બીજ, ડાળીઓ ફૂલી-ફાલી...
 
બા...!ઓ મારી બા...!
બારી મને તારી વ્હાલી,
વરસતી રોજ હેતની પ્યાલી-પ્યાલી...


Rate this content
Log in