લલાટ
લલાટ
1 min
447
લલાટે લખેલું કયાં
મિથ્યા થતું હોય છે !
ગમે તે કરો,
એતો સામેથી આવીને
પણ
મળી જ જતું હોય છે.
લલાટે લખેલું કયાં
મિથ્યા થતું હોય છે !
ગમે તે કરો,
એતો સામેથી આવીને
પણ
મળી જ જતું હોય છે.