જિંદગીની "પાનખર"
જિંદગીની "પાનખર"
1 min
6.6K
આવી ગઈ અંતે જિંદગીની "પાનખર"
વ્યસ્ત રહી હું રોજની ઘટમાળથી
યૌવન આખરે ઢળી રહ્યું
મનસા ઓ આખરે ઠીંગરાઈ રહી.