Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

માણી લઈએ

માણી લઈએ

1 min
238


ચાલ રંગોની ઉજાણીને જરા માણી લઈએ.

પળ ખુશીની એમ પાછી લે ફરી તાણી લઈએ.


ભર હવે તું આજ પિચકારી ન કોઈ રોકશે જો,

વાત મનની ગૂઢ, આજે તો જરા જાણી લઈએ.


પારખીને ડગ ભરો જો, તો કદી ના છેતરાશો.

શીખ હંમેશા બધેથી આમ જો શાણી લઈએ.


મૂક આ જંજાળ, થોડી તો રહેવાની ઉપાધી.

જીતવું જો હોય રાજા સંગ આ રાણી લઈએ.


વાપરીએ જો વિચારીને, બધાં સંકટ ટળે તો.

થાય લોકો ખૂશ એવી જો ભલી વાણી લઈએ.


Rate this content
Log in