Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigna Shah

Others

3  

Jigna Shah

Others

જવા જેવું નથી

જવા જેવું નથી

1 min
7.0K


તું કહે એ માનવા જેવું નથી,

સાવ નોખા ચાલવા જેવું નથી.

 

એકલી યાદો જ આપી છે મને,

કેમ બીજું આપવા જેવું નથી?

 

આંખ ભીની થાય છે વારેઘડી,

આંગણે તારા જવા જેવું નથી.

 

હેડકી આવી, સ્મરે છે તું મને?

ના રે, આવું ધારવા જેવું નથી.

 

આજ "જિજ્ઞા"ને કહી દીધું છે,

મેં જો, બધે તારે જવા જેવું નથી.

 

 

 


Rate this content
Log in