Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Others

3  

Shaimee Oza

Others

સપનાં

સપનાં

1 min
504


સપનાં તો આવે ઘણા

સાચા કોના પડે છે !

પ્રણય સંબંધ અનામ રહેવા બંધાય છે.


ઈચ્છા ક્યાં પુરી કરાય,

નસીબનો પાસો કેવો ફેકાય છે !


માયા પાસ ને ભલે ખોટા કહીએ,

સાધુ સંતોથી પણ તેમાં ડુબાય છે.


પડદો ભલે પડયો હોય સમજનો

લોકોના મોં પર શાને ગરણા બંધાય !


અંત ભલે સરખો હોય બધાનો

મુર્ખાઇનો સડો કયાં જાય છે !


સલાહો તો સારી આપે બધાંને

ખુદ પર તેનો અમલ કેમ કરાય છે !


શૈમીડા ફરી ફરી એ ટેપ વાગ્યું જુઠ્ઠાણાનું

સત્યની કુંચીને ક્યાં શોધાય છે !


Rate this content
Log in