Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Patel"kasak"

Others

2  

Sandip Patel"kasak"

Others

ફરિયાદ થઉ છે.

ફરિયાદ થઉ છે.

1 min
1.2K


લાગણીના મોહમાંથી બાદ થઉ છે,
સ્નેહના બંધન ત્યજી આબાદ થઉ છે.

મેળવ્યું છે શું? અહી સુખને વહેચી,
સુખના ભંડારો ત્યજી બરબાદ થઉ છે.

સમદુ:ખીયા જન મળે જીવન પડાવે,
તે બધાએ રાહબરનો સાદ થઉ છે.

છેતરી ગ્યા જે મને  ઉસ્તાદ થૈ ને,
આજ ઉસ્તાદોનો પણ ઉસ્તાદ થઉ છે.

લેખ તે કેવા લખ્યા મારા લલાટે?
આજ ઈશ દરબાર જઈ ફરિયાદ થઉ છે.


Rate this content
Log in