Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Margi Patel

Drama Fantasy Romance

3  

Margi Patel

Drama Fantasy Romance

એક આશા

એક આશા

1 min
7.6K


બસ એ મને અઢળક પ્રેમ કરે,

એજ આશા રાખું,

એ મારા માટે જીવે ને મરે,

એજ આશા રાખું,


થાય લાગણીઓ એહસાસ ખૂબ,

એજ આશા રાખું,

આવે મુખ પર હાસ્ય,

એજ આશા રાખું,


કિંમતી ઘરેણાંનો મોહ ના રહે,

એજ આશા રાખું

સુખ દુઃખની વાતો સાથે કરીયે,

એજ આશા રાખું,


મારાંથી થાય તને જિંદગીનો એહસાસ,

એજ આશા રાખું,

દુનિયા બની જઉં તારી,

એજ આશા રાખું,


ખોવાઈ જઉં તારાંમાં,

એજ આશા રાખું,

હું તારો જ છું મળે સાંભળવા,

એજ આશા રાખું,


હું છું સદાય તારો જ,

એજ આશા રાખું,

મંગળસૂત્ર બની જાય અસ્તિત્વ મારૂં,

એજ આશા રાખું.



Rate this content
Log in