Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

શમણું આવે !

શમણું આવે !

1 min
5.6K


શમણામાં કોઈ નમણું આવે

ને જાણે ક્યાંક ઉગમણું આવે


ઉમંગ કહો કે કહો ઉત્સાહ

જે આવે એ બમણું આવે


ને ગમે ત્યાં પડે નજર હવે

એ આવે,ડાબું જમણું આવે


ને જાય એ નજર સમક્ષથી

ને જાણે આથમણું આવે


શમણામાં કોઈ નમણું આવે

ને જાણે ક્યાંક ઉગમણું આવે


Rate this content
Log in