Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashish Aghera

Others

2  

Ashish Aghera

Others

આવ્યો

આવ્યો

1 min
1.2K


ગંગામાં તું પાપ ધોઈ આવ્યો,
એ જ પાણી તું ઘેર લઈ આવ્યો.

આપ્યો'તો જન્મ, ઉછેર્યો તને લાડથી,
એને તું આજ વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો.

બે પૈસા શું કમાયો તું? વાપર્યા,
જેના એનેજ આપવામાં ખચકાયો.

બંધ ઓરડે પુરાયેલી જિંદગી તારી;
કોઈ દિ' અંધવિશ્વાસમાંથી ઊંચો ના આવ્યો.

મૂર્ખ કહું કે ચાલાક તને માનવી,
પ્રભુને પણ પથ્થરમાં પૂરી આવ્યો.

બહુ ખોટું કર્યું છે અહીં 'મુસાફિર',
છેલ્લી ઘડી એ જ આ વિચાર આવ્યો.


Rate this content
Log in