શિલ્પી
શિલ્પી
1 min
6.8K
શિલ્પીનું ટાંકણું
પથ્થર પર પ્રહાર
નહીં, બલ્કે
ચુમ્બનો
કરતું હશે,
નહિતર પથ્થર
અાખરે સુંદર
પ્રતિમા
બને ખરો ?