મુગલ ઘોરીની ચાલને હાજી કળ વળી
મુગલ ઘોરીની ચાલને હાજી કળ વળી
1 min
13.4K
સત્તા વિહોણા ચહેરા નકાબ ખોલે રાજ
બંધ બારણે કરેલા કુકર્મો ખોલે રાજ
બંધ કમરાની દીવાલો રંગતા ભાંભર્યા રાજ
કદી યુક્યો નૈં રબ ચમરબંધીનાં ખોલ્યાં રાજ
શહીદોના શબ લટકતા રાખી આઝાદી લીધી
ઐયાસી એક ખાતર શાંતિએ શળ કળી નથી
સુવાસની તસ્કરીએ ચમનમાં ચળાઈની હદ ધરી
ફૂલ કાંટાના છેદમાં છોડની દુહાઈ આગને વરી
મુર્ઝાઈને બાગના ફૂલોએ સુઘંદ છોડી નથી
મુગલ ઘોરીની ચાલને હાજી કળ વળી નથી