Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

સહિયર

સહિયર

1 min
6.7K


મીઠાં છે સ્પશઁ એના

મીઠાં છે બોલ

મનગમતા દિલડાંનો

એ ચિતડાનો ચોર


દીવાની જયોતનો એ

ઉજજવલિત ઉજાસ


સૂરજ ચંદ્રનો એ

સાથ સથવારો

મારા મનડાનો એ

મીઠો છે મોર

બાળપણનો સાથ

એતો સહિયરનો સાથ


જીવન મરણનો છે

યુગ યુગનો સાથ


Rate this content
Log in