Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

તસ્વીર

તસ્વીર

1 min
6.7K


આજ અસહ્ય લાગે આ દૂરી

તારી પાસ છતા દૂર

તારા એક સ્મિત પર

હું વારી વારી જાઉં

મીઠાં ગાલોના ખંજનમાં

હું સિમટી જાઉં


અંરના ભાવો ને

આજે ઉરમાં છૂપાવ્યા

વરસોથી મૂંઝાતી

તને હળવા ને મળવા

વાતો કરવી તારી સંગ

પણ કયારેય કહી ના શકી

પણ સમયે માઝા મૂકી

ના રહી એવી મનની દુરી

હંમેશા એકબીજામાં

સમાતા રહયા ભિતર


હું ઊંડાણે

સીમટતી ગઈ

હંમેશા એની હું થઈ ગઈ

તારો સ્પર્શ હંમેશા

મારી યાદોના ટેરવાં પર,

આજની ઘડી એ ઝંખું છુ.


તારી તસ્વીરમાં

હું અનેક રંગો ભરુ,

પણ એક ભરુ મારા

પ્રેમની સરવાણી નો રંગ

કોઈના તોલે આવે મારા

પ્રેમ નો અમૂલ્ય રંગ


Rate this content
Log in