Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Others

2  

Masum Modasvi

Others

જોયા કર્યું છે

જોયા કર્યું છે

1 min
6.6K


કારણ વગરના ભારણે ચિત્તે ડઘાઇને,
જોયા કર્યું છે રાહમાં નજરો જમાઇને.

ફરતો થયેલો મોસમી શીતળ પવન ઘણો,
નાથી શકાઈ ના કદી આંધી દબાઇને.

માથે ચડેલી ધુનમાં ચલતા રહ્યાં બધાં,
પગલાં હવાઓ ભુંસતી પાછળ લપાઇને.

જાતે કદીયે આપતા શીખ્યા નહીં મદદ,
જોતા રહેલા ભાવથી ચલતી ભલાઇને.

આંખે ચડીને બોલતી લીલા સમયતણ..


Rate this content
Log in