Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તે દિવસો...
તે દિવસો...
★★★★★

© Kiran shah

Others

1 Minutes   13.7K    6


Content Ranking

મસ્તી થી છલકતા.
બિન્દાસ જીવતા,
ના આજની ચિંતાના કાલની ફિકર,
મોજ મજાને ધમાચકડી મચાવતા,
દોસ્તોની મહેફિલને સાથમાં જીવતા.
શ્ર્વાસમાં દોસ્તીનો દમ ભરી જીવતા,
એક સાદ સાથે નીકળી પડતા.
રખડપટ્ટીને કારણવગરની ચર્ચાઓ,
એક બીજાના સુખ દુખને સાથે જ જીવતા,
કયાં ખોવાયા આ દિવસો?
આજ થયા દૂર પાસે છતાં,
ઔપરારીકતાના મહોરા પહેર્યા,
બનાવટી આંસુને કૃત્રિમ હાસ્ય લાવ્યા.
નિરાંતની પળો ભૂલી ,
ભાગદોડની જિંદગીમાં ખોવાણા.
કાશ..
મને પાછા મળે મારા એ દિવસો,
જીવનની મસ્તીને નવરાશની પળો,
દોસ્તોની સંગત,
એક સાંજ પછી ભલે તે આખરી જ હોય.

સાંજ કૃત્રિમ હાસ્ય મહેફિલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..