Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Romance

3  

Rajesh Hingu

Romance

બસ હવે

બસ હવે

1 min
428


સૌ મુસીબત માણવી છે બસ હવે,

જીંદગીને ચાહવી છે બસ હવે.


પ્રેમ કેવળ પ્રેમ કેવળ પ્રેમની,

ભૂતડી વળગાડવી છે બસ હવે.


એટલે માંગી તને વરદાનમાં,

પીડ મીઠી ચાખવી છે બસ હવે.


આ રીતે અધવચ્ચથી ના છોડ તું,

વાતને વિસ્તારવી છે બસ હવે.


જીવવું ના શક્ય છે તારા વગર,

એય ભ્રમણાં ભાંગવી છે બસ હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance