Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Others

3  

Rajesh Hingu

Others

મોતને મારી ગયો

મોતને મારી ગયો

1 min
13.8K


મોતને હું એ રીતે મારી ગયો;
જિંદગી ને મોજથી માણી ગયો.
 
દર્દ બેસુમાર દેજે જિંદગી;
હું કદીયે નહિ કહું ત્રાસી ગયો
 
હું કહી શક્યો નહી મારી વ્યથા;
એ કહાની ખુદની સંભળાવી ગયો
 
ખિસ્સું બનાવીશ નાનકાનું, આશથી;
થોડુંક દરજી કાપડું કાપી ગયો.
 
દાદ દીધી અેમણે મુજ શેરને;
હુંય મહેફિલમાં પછી વ્યાપી ગયો.
 
 
 


Rate this content
Log in