Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Children Inspirational

3  

Shaurya Parmar

Children Inspirational

એકલો ચાલ.

એકલો ચાલ.

1 min
332


એકલો ચાલ.


સંગાથ નથી,

કોઈ સાથ નથી,

તું એકલો ચાલ,

તું એકલો ચાલ,


કોઈ સાથ નથી,

વિશ્વાસ નથી,

તું એકલો ચાલ,

તું એકલો ચાલ,


વિશ્વાસ નથી,

ઉજાશ નથી,

તું એકલો ચાલ,

તું એકલો ચાલ,


ઉજાશ નથી,

કોઈ આશ નથી,

તું એકલો ચાલ,

તું એકલો ચાલ,


કોઈ આશ નથી,

આસપાસ નથી,

તું એકલો ચાલ,

તું એકલો ચાલ,


આસપાસ નથી,

તું દાસ નથી,

તું એકલો ચાલ,

તું એકલો ચાલ,


તું દાસ નથી,

તું લાશ નથી,

તું એકલો ચાલ,

તું એકલો ચાલ,


તું લાશ નથી,

ઉદાસ નથી,

તું એકલો ચાલ,

તું એકલો ચાલ,


ઉદાસ નથી,

નિવાસ નથી,

તું એકલો ચાલ,

તું એકલો ચાલ,


નિવાસ નથી,

અમાસ નથી,

તું એકલો ચાલ,

તું એકલો ચાલ,


અમાસ નથી,

કોઈ ખાસ નથી,

તું એકલો ચાલ,

તું એકલો ચાલ.


Rate this content
Log in