Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Kotecha

Others

2  

Neeta Kotecha

Others

કોને ફરિયાદ કરીએ?

કોને ફરિયાદ કરીએ?

1 min
6.6K


આભ તૂટે ત્યારે કોને ફરિયાદ કરીએ?

અને પોતાના રિસાઈ ત્યારે કોને ફરિયાદ કરીએ?

 

દરિયો ગાંડોતૂર થાય ત્યારે

કોને ફરિયાદ કરીએ?

ત્યારે આપણે હોઈએ જો મધદરિયે

તો કોને ફરિયાદ કરીએ?

 

ગુંજન અને કલરવના શોખીન છીએ અમે,

પણ જો પક્ષી રિસાઈ તો કોને ફરિયાદ કરીએ?

 

ઋણાનુબંધ બાકી હશે, એ બધા સાથે

નિભાવવું જ પડશે,

પણ જો શ્વાસ જ રિસાઈ તો કોને ફરિયાદ કરીએ?


Rate this content
Log in