Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

કેમ ?

કેમ ?

1 min
13.9K


મારા જ ઘરમાં લાગુ હું મહેમાન કેમ ?

કારણ વિના હું આટલો પરેશાન કેમ ?


ઘેરી વળે ભેગી મળીને સૌ મને,

યાદોની આ ટોળી કરે હેરાન કેમ ?


ખુદની ખબર રાખી નથી શકતો કદી,

ના કોઇ શક્તિ છતાં કરૂં અભિમાન કેમ ?


માગ્યા વિના મળ્યું બધું અઢળક મને,

કર્યો વિચાર ના, આટલો ધનવાન કેમ ?


અઘરૂં છે સમજવું 'જશ' ગણિત ઇશ્વર તણું,

મુજ લાયકાત વિના કરે અહેસાન કેમ ?


Rate this content
Log in