Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

ઝાડનુ માન

ઝાડનુ માન

1 min
6.9K


નાના મોટા ઝાડવા 

લીલા લીલા ઝાડવા. 

આપે વરદાન 

આપે વરદાન. 

ઝાડની આ દુનિયામા ઝાડનુ છે માન.


વડની વડવાઈઓ 

લીમડાની ડાળીઓ 

ઝુલવાને કાજ

ઝુલવાને કાજ 

ઝાડની આ દુનિયામા ઝાડનુ છે માન.


ચીકુને આંબો 

જામફળીને જામ્બો 

ખાવાને કાજ 

ખાવાને કાજ 

ઝાડની આ દુનિયામા ઝાડનુ છે માન.


મીઠો મીઠો છાંયડો 

ઠંડો ઠંડો છાંયડો 

સુખને રે કાજ 

સુખને રે કાજ 

ઝાડની આ દુનિયામા ઝાડનુ છે માન.


રોજ રોજ આવજો 

રૂડા ઝાડ વાવજો 

દુનિયાને કાજ 

દુનિયાને કાજ 

ઝાડની આ દુનિયામા ઝાડનુ છે માન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational