તાન્કા કાવ્ય : કલમનો ખોરાક
તાન્કા કાવ્ય : કલમનો ખોરાક
1 min
141
છે કલમનો
ખોરાક શાહી, થોડી
દાદ, 'ને થોડી
ખપશે વાહવાહી,
કવિ જાત છે શાહી !