Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

2  

Prahladbhai Prajapati

Others

સ્વાદનાં આસ્વાદ

સ્વાદનાં આસ્વાદ

1 min
6.7K


વળતર એટલુ મળે જેટલું હોય જડતર

કર્મના કાટ્લે તોલાય માપનું ગણતર

અભરખા હોય વિશાળ આકાશ જેટલા

શક્તિઓની શક્તિને છે માપનું ગણતર

પરિશ્રમ ગાડી દોડે લક્ષ્ય ગતીએ લક્ષ વેધ

ગતી ગતિએ પકડ્યું છે માપનું ગણતર

 

અમલ આધારે દોડતાં હોય છે મનોબળ

સ્વાદ આસ્વાદનાં કુળના માપનું વળતર

 

ત્રાજવાની અસમતોલ ધારીએ જો ફેરફાર

સુખ દુઃખ હર્ષ શોક નિસાસે માપનું વળતર

 

સફરે બે પગની ચાલ સર્જે અસંતુલન ચાલ

મનને દ્વિધા શરીરને સજા આપતું કળતર


Rate this content
Log in