Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Divyam Antani

Inspirational

2  

Divyam Antani

Inspirational

માની શોધ...

માની શોધ...

1 min
1.4K


આજે!
થયું કે લાવ,
જોઉં ક્યાં છે પ્રેમ...
 
જેના માટે એ દોડે,
દિવસ રાત આખો મિંચી,
શું સાંજે જડે એ?
 
ફર્યો આખું જગત પણ,
ઘણા આંસુ - હાસ્ય જોયા,
અંતર તોય ન ઠર્યુ,
ન જાણે કેમ?
 
ખૂબ ઐશ્વર્ય, હવેલી, ધન,
માણ્યુ, મેં આખી દુનિયામાં
બઘું ખૂબ મન ભરીને,
છતાં મન ન ઠર્યું ક્યાંય...
પાછો આવ્યો ઘેર.
 
અચાનક હાસ્ય રેડાયું,
ખોળો જોઈ એ અનેરો,
આ છે એ જ્યાં સુખ તમામ,
શોધુ ક્યાં તને 'મા'?
 
 


Rate this content
Log in

More gujarati poem from Divyam Antani

Similar gujarati poem from Inspirational