Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Others Romance

2  

Harshida Dipak

Others Romance

યાદ

યાદ

1 min
6.8K


એક યાદ, એક યાદ

તારી અને મારી

ભેગી કરીયે,

ખોલીએ સાથે - સાથે.

ઝુંપડી ,

સન્નાટો ,

ને - પલાશવૃક્ષ

પાને પાને નીતરે

સ્નેહભરી

કુસુમવત્ યાદો

દરેક યાદ સાથે.

ફરફરે પલાશવૃક્ષ

બસ

એ જ રીતે,

મિલનમાં ભરીએ

પલાશ - યાદ

અને જીવન જાણે

મંજૂલપર્ણ ......

જેની મર્મરે કોળે,

યાદ તારી

યાદ મારી !


Rate this content
Log in