Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sarjak Gautam Parmar

Inspirational

2.0  

Sarjak Gautam Parmar

Inspirational

તું ઈશ્વર હવે નથી

તું ઈશ્વર હવે નથી

1 min
7.3K


આ માણસોને કેમ કોઈ ડર હવે નથી ?
પહેલા સમો રહ્યો શું તું ઈશ્વર હવે નથી ?

મંદિર કહે છે એને જ્યાં તારો નિવાસ છે,
એકેય તારું લાગતું આ ઘર હવે નથી.

અસ્તિત્વ તારુ શોધવા મંડી પડ્યો અહીં,
એ કોણ માનશે કે તું પથ્થર હવે નથી.

કણ કણમાં તું વસ્યો હશે હું ચાલ માની લઉં,
તો કેમ આ હદયનીય અંદર હવે નથી.

"સર્જક" સમક્ષ આમ નિરુત્તર બની ઊભો,
શું તારી પાસે કોઈ જ ઉત્તર હવે નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational