Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Patel Jignesh

Others

3  

Patel Jignesh

Others

મેહૂલા ધીંગા

મેહૂલા ધીંગા

1 min
7.2K


કેરા દેહુલા માટી કેરા દેહુલા કેવા કાચા કાચા… રે
વરસે કેવા મેહૂલા ધીંગા પ્રેમે પ્રેમે… રે

વાટે બેઠિ તારા સાજન આવો ચાલ નવાબી… રે
માટી કેરા દેહુલા કેવા કાચા કાચા… રે
કાચા ધાગા કેવા દિલથી બાંધા ધીરે ધીરે… રે
વરસે કેવા મેહૂલા ધીંગા પ્રેમે પ્રેમે… રે

વાટે બેઠી સાચે સાજન મેતો રાણી બની… રે
આવો રે આવો સાજન મીઠા ગીતડા ગાવા… રે
આંબે દેબા સમણાં મારા બેહાલ કરે… રે
છોડો વાતું બદનામીની વેલા આવો… રે
વરસે કેવા મેહૂલા ધીંગા ધીંગા પ્રેમે પ્રેમે… રે

લાવ્યો સાજન પ્રીત ગુલાબી કરે સમણાં સાચા રે
પ્રીતનાં ધાગા કાચા બન્યા સાચા સાચા… રે
માટી કેરા દેહૂલા કેવા કાચા કાચા… રે
વરસે જેવા મેંહૂલા ધીંગા પ્રેમે પ્રેમે… રે


Rate this content
Log in