Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Inspirational

3  

Harshida Dipak

Inspirational

પરવા ન કર

પરવા ન કર

1 min
13.3K


સુખ હો કે દુઃખની પરવા ન કર

કાન અમથા એમ તું સરવા ન કર


આ જગતમાં કેટલી માયા પડી

એ જ માયામાં તું મન વરવા ન કર


તારા નામે કેટલી વાતો વદે

વાતો કરતાં લોક ને હળવા ન કર


એક રસ્તો ને સકળમાં એક મંઝિલ

ચાલતો રહીને તું સરભરા ન કર


એની પાસે બે ઘડી બેસી તો જો તું

શું હવે મળશે મને ધાર્યા ન કર


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational