#26. અધીરો
#26. અધીરો
1 min
237
કદાચ કોઈ,
ભૂલ્યું હશે મારગ
એટલે જ તો
ઉતાવળો વા'ય છે
અધીરો - સમીરીયો !
કદાચ કોઈ,
ભૂલ્યું હશે મારગ
એટલે જ તો
ઉતાવળો વા'ય છે
અધીરો - સમીરીયો !