મૃગજળ
મૃગજળ
1 min
2.9K
મૃગજળ
ખોબાની હતી,
તરસ અમારી
જાણી જોઈને
અમે દરિયો
ઉલેચ્યો.
પણ મૃગજળ
જેવી આ તરસ,
ના છીપતી,
ના છીપાતી.
મૃગજળ
ખોબાની હતી,
તરસ અમારી
જાણી જોઈને
અમે દરિયો
ઉલેચ્યો.
પણ મૃગજળ
જેવી આ તરસ,
ના છીપતી,
ના છીપાતી.