આતમતા
આતમતા
સમજી રહે તો સઘળો લાભ,
કાયકલેશે વાધે ગાભ;
હું માને તો હોય સંતાન,
આતમતાનું થાએ જાન;
અખા હરિ જાણી હું ટાળ,
જન્મ કોટિની ઉતરે ગાળ.
સમજી રહે તો સઘળો લાભ,
કાયકલેશે વાધે ગાભ;
હું માને તો હોય સંતાન,
આતમતાનું થાએ જાન;
અખા હરિ જાણી હું ટાળ,
જન્મ કોટિની ઉતરે ગાળ.