Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બંધ હોઠ
બંધ હોઠ
★★★★★

© Alpa Vasa

Tragedy

1 Minutes   7.1K    4


Content Ranking

    જિંદગીમાં મૂરઝાતા સંબંધ છે 

    છતાં લાગે છે હજી અકબંધ છે 

    ભીતર પાનખર છવાઈ ગઈ છે 

   છતાં આંખોમાં વસંતની સુગંધ છે 

    મન માન ને સન્માન રોજ મરે છે,

    છતાં હ્દયની લાગણીઓ અંધ છે 

    હૈયાના હોઠે અલીગઢી તાળા છે 

    છતાં આંખોમાં અમી અગાધ છે 

    જીવતરની ભાષાના શબ્દ મૂંગા છે 

    છતાં હોઠના શબ્દોની વાચા બંધ છે 

    જિંદગીની આ કાંટાળી મૂંગી દોડ છે 

    છતાં લાગે છે ઝાંઝવાની શોધ છે 

dampatya કવિતા પાનખર

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..