Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

થશે

થશે

1 min
7.2K


ડાબી ફડકતી આંખની કેવી અસર થશે,
રુઠી જશે કે હેતની ભાવી નજર થશે.

જોડો ઉમીદે જીવવા આશા ભરી ભરી,
ભીના વિચારે આજની ભીની સહર થશે.

કોઈ બતાવે રુપના જલ્વા કમાલના,
મનને પરાણે જીતવા કોને સબર થશે.

જેના કરમની ચાહના સપના જગાવતી,
આપે પ્રણયના ભાવતો સાચી કદર થશે.

છુટા છવાયા બાગમાં બેઠા હ્રદયજનો,
હેતે ભરેલા ભાવની ભારી પહર થશે.

તનહા પડીને જીવતા માસૂમ બચતો જરા,
ખુણે નહીંતો આપની સુની કબર થશે.


Rate this content
Log in