Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Classics Inspirational

3  

Shaurya Parmar

Classics Inspirational

રંક પછી રજવાડું

રંક પછી રજવાડું

1 min
7.0K


દુઃખ તો આમ જશે, વાહલા ! 

થોડું કાયમ રેહશે ? 

શ્રીરામનેય વનવાસ થયો'તો, વાહલા ! 

બોલો, એ કોને કેહશે ? 

મા સીતાનો પણ ત્યાગ થયોતો, વાહલા ! 

બોલો, એ કેમ ના રેહશે ? 

શ્રીકૃષ્ણને પણ માતાનો વિયોગ હતો, વાહલા ! 

બોલો, એ કોને કેહશે ? 

રાધાને પણ કાન્હો નથી મળ્યો જીવનભર, વાહલા ! 

બોલો, એ કેમના રેહશે ? 

રાત પછી દિવસ થાય, અંધારા પછી અંજવાળું,

અમાસ પછી પૂનમ થાય, રંક પછી રજવાડુ, વાહલા ! 

દુઃખ તો આમ જશે, વાહલા ! 

થોડુ કાયમ રેહશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics