Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
માનું ઋણ
માનું ઋણ
★★★★★

© Dr Jignasa Chhaya Oza

Others

1 Minutes   1.3K    7


Content Ranking

તારા દેહથી દેહ ઘડ્યો તેં,
સીંચ્યો એને શોણિતથી;
 
શૈશવ મારું શણગાર્યું તેં,
મધઝરંતા ગીતોથી!
 
પા-પા પગલી શીખવાડી તેં,
જીવન ભર્યું, તો જીતોથી!
 
અણઘડ મારા આયખામાં,
રંગ ભર્યાં તે પ્રીતોથી!
 
તારું દિલ ‘મા’ સદાય ખુલ્લું,
ના ઘેરાયેલ ભીંતોથી!
 
ચૂકવાય નહીં ઋણ તારું, મા!,
સોના ચાંદી કિશ્તોથી.

Mother કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..