Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Solanki

Others

2  

Deepak Solanki

Others

ફરતી હતી

ફરતી હતી

1 min
7.1K


આંખો મહીં ચડતી હતી,
યાદો હવે નડતી હતી.
 
આજે કબર પણ એમની,
મારી વગર રડતી હતી.
 
હું પણ કહું બે શબ્દ તો;
માથે તરત ચડતી હતી.
 
પાછળ તમે છો, ધ્યાનથી,
આગળ કબર બનતી હતી.
 
કાગળ, કલમ, વિચાર પણ
સાથે ગઝલ બનતી હતી
 
ધડ ક્યાં હશે, રણમાં હવે,
તલવાર બસ લડતી હતી.
 
ફૂલો નવા ઉગ્યા હશે,
એ બાગમાં ફરતી હતી.
 
આજે 'રહીશ' ક્યાં ગયા,
એ બાગમાં ફરતી હતી.
 
 
 
 


Rate this content
Log in