Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sagar Kavi

Others

2  

Sagar Kavi

Others

ધોધ છું

ધોધ છું

1 min
7.1K


વહેતી લાગણીઓનો અેક ઘોઘ છું.
આશું ઓથી પલળીને બસ લોથ છું.

જોઈ મુજને જિંદગી પણ હેરાન છે,
ઊભો મોત સામે હું અેક બોધ છું.

ન સમજશો લાચાર કદી અે મને,
નિષ્ફળતામાં પણ નવી અેક શોધ છું.

પથ્થર ઉર પણ પીગળે છે પ્રેમથી,
કરેલ અંકિત ઉરની અેવી નોંધ છું.

બનાવવા ઉપવન ચોતરફ હવે,
ફૂલોઅે આદરેલ નવી જ ખોજ છું.


Rate this content
Log in