હાઈકુ.
હાઈકુ.
1 min
6.9K
પરીક્ષા થઈ
પરીક્ષકની ખુદ
છાત્રો બિચારા !
નયન વહ્યાં
પરમેશ દેખીને
જીહ્વા થૈ મૌન.
મળ્યા થોડાક
ગુણ પણ નંબર
ચઢતા ક્રમે.
આંગણું સૂનું
સુતા શ્વસુરગૃહે
પિતા ઉદાસ