પૂજા
પૂજા
પૂજાવા મનમાં બવ કૌડ,
શબ્દતણા જોડે છે જોડ;
ભૂખ્યો નર બહુ તક્રજ પીયે,
જાણે ઉદર ભરીને પુષ્ટિ પામીયે;
તેણે ધ્રાય નહીને વાધે રોગ,
એમ અખા નોહે આતમભોગ.
પૂજાવા મનમાં બવ કૌડ,
શબ્દતણા જોડે છે જોડ;
ભૂખ્યો નર બહુ તક્રજ પીયે,
જાણે ઉદર ભરીને પુષ્ટિ પામીયે;
તેણે ધ્રાય નહીને વાધે રોગ,
એમ અખા નોહે આતમભોગ.