Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક ઝટકે
એક ઝટકે
★★★★★

© Pravina Avinash

Tragedy

1 Minutes   6.8K    6


Content Ranking

તારા વિચારે દિલ અટકે

મારું મનડું મોહ્યું લટકે

તારી સઘળી અદા હટકે

જોતાં પલકો મારી મટકે

અન્યની તું, વાત ખટકે

તુ’ને પામીશ વાત દટકે

દ્વિધામાં તું શાને પટકે

ઉલઝને ચિત્ત મારું ભટકે

તું ખપે ન મુજને કટકે

મારી બનીશ એક ઝટકે

કવિતા મનડું દ્વિધા દિલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..