Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Others

2  

Harshida Dipak

Others

શબનમનું મોતી

શબનમનું મોતી

1 min
1.2K


સોનેરી
કિરણોની લાલિમાં
ભીની ભીની
ઝુલ્ફો  પર ફેલાય
ને -
એક પાણીના બુંદમાં
શબનમનું મોતી
મહેક્તું -
ચહેક્તું -
બહેક્તું -
જાણે કે
તમારો
હૂંફાળો પ્રેમ બની
વીંટળાઈ જાય
કેશકલાપમાં !


Rate this content
Log in