Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Khvab Ji

Inspirational

2  

Khvab Ji

Inspirational

હત્યારો

હત્યારો

1 min
7.0K


એ હત્યારો

હોવા છતાં,

એને સજા

કરાવવાને બદલે

લોકો એની

દયા ખાય છે!

કેમ કે-

એણે

હત્યા કરી છે-

પોતાનાં

અરમાનોની...!


Rate this content
Log in