Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

હું, હું છું?

હું, હું છું?

1 min
7.2K


મારા અસ્તિત્વનાં
સ્વીકારનો પડઘો પડ્યો,
હું આટલી સહજ
ઓળખાઈ, જગમાં?
સ્ત્રી હોવાનો અહેસાસ છે મને,
પણ શ્વાસ તો મારો,
એ જ આવરણમાં અટકયો,
નાળવિચ્છેદની;
પીડા શું તેં અનુભવી?
તારામાંથી હું આવી,
ને તો ય હું અળગી?
સળગું છું આરપાર,
તારા અહમને પોષતાં,
પ્રતિબિંબે તારા
ઝળકાટ તારો છે?
શું હું, હું છું હવે?
જીવું છું જિંદગી કે
જીવાય રહેલું જીવન છું?
કહીશ મને?

 


Rate this content
Log in