Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shital Pathak

Fantasy Others

2.3  

Shital Pathak

Fantasy Others

"વહેંચી લઈએ "

"વહેંચી લઈએ "

1 min
7.0K


આ તારી ઘૂંટનઆ મારી ઘૂંટન,
આવ, વહેંચી લઈએઆજે આપણી ઘૂંટન.

સરોવરની પાળે બેસીએ આપણે
ને નીરખીયે ડૂબતા સૂરજને. 

જ્યારે એ ટાણે ઉભરતા નિઃસાસાને;
આવ આજે વહેંચી લઈએ
... 

રેતાળ સૂકા રણમાં આપણે;
ફરીએ એકલા અટુલા જ્યારે
,
ડતી ડમરીઓને,
આવ આજે વહેંચી લઈએ
...

જિંદગીની પળોજણમાં પડીને આપણે;
જોનાંખ્યા ઘણા તડકા છાયા જ્યારે. 
એ ખુશનુમા સવારને ઉદાસ સાંજને;
આવ આજે વહેંચી લઈએ... 

ચાલતા ચાલતા આવ્યાં; અંતિમ છેડે આપણે;
કંઈક નવી શરૂઆત કરવાના અભરખા છે જયારે

લાવને પહેલા આ મૃત્યુની અમર શાંતિને;
સરખે સરખે વહેંચી લઈએ…


Rate this content
Log in