સરનામાંની ખેતી !
સરનામાંની ખેતી !
1 min
13.2K
ધર્મ-સ્થાનક
સ્થાપનારા,
એકાદ વૃક્ષ
ઉછેરે છે...
પણ-
લોકો માટે મકાનો
બાંધનારા તો
કરે છે
સરનામાંની
ખેતી !