Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Others

3  

Hemaxi Buch

Others

ન કઇ વાંક ન કઇ ગુનો

ન કઇ વાંક ન કઇ ગુનો

1 min
191


ન કઈ વાંક ન કઈ ગુનો,

થઈ શું અમારી ભૂલ ?

ચેહરા પર સ્મિત લઈ,

સરસ્વતીના ખોળે,

ખીલવા આવ્યા

શું એ વાંક ?


કઈ કેટલા સપનાઓ,

કઈ કેટલા અરમાનો,

હૈયે લઈ આવ્યા

શું એ વાંક ?


કોડભરી આંખો પૂછે છે,

શું હતી અમારી ભૂલ ?

હે ઈશ્વર જવાબ તો આપ,

શાને આમ ચૂપ છે તું.


માતા પિતા ભાઈ બહેન,

હૈયાફાટ આક્રંદ કરે છે,

કાળજાના કટકાને આમ,

પળભરમાં બોલાવી લીધા ?


શાને આટલી ઉતાવળ,

શું ભૂલ અમારી એ ઈશ્વર,

થોડું તો વિચારવું હતું,

શું વીતશે એ પરિવાર પર.


શાને આટલી તકલીફ આપી

કેવો ક્રૂર તારો આ ન્યાય

ના કઈ વાંક ન કઈ ગુનો

થઈ શું અમારી ભૂલ ?


Rate this content
Log in